જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે વરસાદી પાણી યથાવત, વહેલી તકે નિકાલ કરવાની ગ્રામજનોની માંગ
જેસર તાલુકાના શાંતિનગર ગામે વરસાદી પાણી યથાવત, વહેલી તકે નિકાલ કરવાની ગ્રામજનોની માંગ જેસર તાલુકાના શાંતિનગર ગામમાં છેલ્લા વરસાદ બાદ હજુ પણ વરસાદી પાણીનો ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે. મુખ્ય રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા સંબંધિત તંત્રને વરસાદી પા