વિજાપુર: વિજાપુરના સરદારપુરમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ સંપન્ન, આંગણવાડી કાર્યકરોનું સન્માન
મહેસાણાના વિજાપુર તાલુકાના સરદારપુર ગામે ‘સુશાસનના ૨૫ વર્ષ’ નિમિત્તે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોનું સન્માન કરાયું તેમજ બાળકોને પોષણ કીટ અને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.