અમરેલી શહેર: અમરેલીના ભાયાવદરમાં રૂ. 91.10 લાખના ખર્ચે બની નવી પ્રાથમિક શાળા
Amreli City, Amreli | Sep 26, 2026
અમરેલીના ભાયાવદર ખાતે કાયદો અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. 91.10 લાખના ખર્ચે બનેલી આ શાળામાં બાળકો માટે અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે.