Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: ફતેપુરગામ અને સ્માર્ટ હોમ રેસેન્ડેસી વચ્ચે પાણીના કનેકશન મુદ્દે વિવાદ.

Dhandhuka, Ahmedabad | Jun 19, 2026
*ફતેપુરગામ અને સ્માર્ટ હોમ રેસેન્ડેસી વચ્ચે પાણીના કનેકશન મુદ્દે વિવાદ* ગામના સરપંચ તથા ગામના લોકો દ્વારા વિરોધ સાથે પ્રદર્શન. અમદાવાદ જિલ્લાના ધંધુકાના ફતેપુરગામના સરપંચ તથા સ્થાનિકો દ્વારા ધંધુકા પાણીપુરવઠાને રજુઆત કરાઈ છે કે ફતેપુર ગામમાં પીપળી પંપથી સપ્લાઈ થાય છે. જેમાં અન્ય કોઈ કનેકશન જોડવામાં આવશે તો ગામના લોકોને પૂરતું પાણી નહીં મળી રહે. જે ગામ પૂરતું પાણી મળી રહે છે પરંતુ તે લાઈનમાંથી સ્માર્ટ હોમ વાળાએ લાઈન નાખવાની તૈયારી કરી હોય.