સુરતમાં LGBTQ પ્રાઇડ રેલી 2026નું રંગીન અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાનતા, સ્વીકાર અને પ્રેમના સંદેશ સાથે વિવિધ વર્ગના લોકો એક મંચ પર જોડાયા અને પ્રાઇડ મન્થની ઉજવણી કરી.
દરેક વ્યક્તિને પોતાની ઓળખ સાથે ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર છે – એ જ પ્રાઇડનો સાચો સંદેશ છે.?
#surat #police #instagram #suratnews #explorepage✨