Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
krantisamaynews
લિંબાયતમાં ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોમ્બિંગ ઓપરેશન અસામાજિક તત્વો સામે લાલ આંખ, ગુજસીટોક, NDPS, આર્મ્સ કેસના આરોપીઓ, વોન્ટેડ ગુનેગારો પોલીસના રડારમાં #krantisamay #krantisamaynews #surat #limbayat
Udhna, Surat
| Jun 13, 2026
#krantisamay
#krantisamaynews
#surat
#limbayat
MORE NEWS
સુરતમાં LGBTQ પ્રાઇડ રેલી 2026નું રંગીન અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. સમાનતા, સ્વીકાર અને પ્રેમના સંદેશ સાથે વિવિધ વર્ગના લોકો એક મંચ પર જોડાયા અને પ્રાઇડ મન્થની ઉજવણી કરી. દરેક વ્યક્તિને પોતાની ઓળખ સાથે ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર છે – એ જ પ્રાઇડનો સાચો સંદેશ છે.? #surat #police #instagram #suratnews #explorepage✨
Udhna, Surat | Jun 13, 2026
અઠવા લાઇન્સ મૈસુર કેફે ના પાસે એક સ્વીફ્ટ ગાડીએ બ્લુ લાઈન બસ સાથે કર્યો અકસ્માત.. રાહદારી ઓના આક્ષેપ પોલીસ આવીને ફોરવીલ ચાલક ને લઈને ભાગી ગઈ.. રાહદારીઓનો આક્ષેપ પોલીસ આવીને ગાડી ચાલક ને લઈને બારોબાર રવાના થઈ ગઈ આજુબાજુના સીસીટીવી ચેક કરે તો સમગ્ર ઘટના સામે આવે..
Udhna, Surat | Jun 13, 2026
એક મેડિકલ સ્ટોરમાં શનિવારે (13 જૂન) બપોરે તે સમયે હડકંપ મચી ગયો, જ્યારે બે અજાણ્યા બદમાશો ગ્રાહક બનીને દુકાનમાં ઘૂસી આવ્યા અને કેશિયર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલામાં કેશિયર જાનકી દાસ (45)નું મૃત્યુ થયું. બંને હુમલાખોરોએ માસ્ક પહેર્યા હતા. દુકાનમાં પ્રવેશ્યા પછી તેમણે છુપાવી રાખેલી ઓટોમેટિક ગન બહાર કાઢી અને કાઉન્ટર પર બેઠેલા કેશિયરને નિશાન બનાવી ગોળીબાર શરૂ કર્યો. માત્ર થોડા જ સેકન્ડોમાં અંદાજે 13 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા.....ચંડીગઢના સેક્ટર-11 ની ઘટના....
Udhna, Surat | Jun 13, 2026
સુરતના ડિંડોલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ ૨૪ વર્ષીય યુવક ધરમવીર સિંહનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે.#surat #smc #instagramreels #viralvideo #tranding
Udhna, Surat | Jun 13, 2026
લિંબાયતમાં ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોમ્બિંગ ઓપરેશન અસામાજિક તત્વો સામે લાલ આંખ, ગુજસીટોક, NDPS, આર્મ્સ કેસના આરોપીઓ, વોન્ટેડ ગુનેગારો પોલીસના રડારમાં #krantisamay #krantisamaynews #surat #limbayat - Udhna News