Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: ભાટ ગામમાં ડ્રગ્સ રેડ પાડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચના PSI અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનારા કુખ્યાત પેડલરો પકડાયા

Vejalpur, Ahmedabad | Apr 19, 2026
અમદાવાદના ભાટ ગામમાં ડ્રગ્સ રેડ પાડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચના PSI અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનારા કુખ્યાત પેડલરો પકડાયા: આશરે છ લાખની કિંમતનું 197 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 3 ની અટકાયત