ધંધુકા: હડાળા ભાલ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના સ્થળાંતર સામે વિરોધ સાથે રજુઆત.#anganvadi #kendr #આંગણવાડી #આંગણવાડીkendr
*હડાળા ભાલ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના સ્થળાંતર સામે વિરોધ સાથે રજુઆત.* અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલી આંગણવાડી દૂર કરી એક કિલોમીટર જેટલી દૂર લઇ જવાતા વિવાદ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના હડાળા ભાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી કેન્દ્ર દૂર લઇ જવાતા અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ઉભો થયો છે. છ વર્ષથી નાના બાળકો, સગર્ભા, ધાત્રી સ્ત્રીઓને નોંધપાત્ર અંતર વચ્ચે આવા જવાના મુશ્કેલીઓ સર્જાય છેં. આ બાબતે ગામના આગેવાનો દ્વારા તા 12/12/2025ના રો