ઉપલેટા: ઉપલેટામાં વડાપ્રધાન મોદીના 25 વર્ષ પૂર્ણ થતા બની 'રાષ્ટ્રની રંગોળી'
Upleta, Rajkot | Sep 30, 2026 ઉપલેટા શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યકરો અને મહિલાઓએ ફૂલો અને રંગોથી ભારતનો નકશો તથા રાષ્ટ્રધ્વજ દર્શાવતી સુંદર રંગોળી બનાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી.