આહવા: આદિવાસી અનાથ દીકરીઓ બનશે ડોક્ટર: શ્રી વીરવાડી હનુમાન મંદિર ટ્રસ્ટની સરાહનીય પહેલ
Ahwa, The Dangs | Sep 10, 2026 શ્રી વીરવાડી હનુમાન મંદિર ટ્રસ્ટે આદિવાસી અનાથ દીકરીઓને દત્તક લઈ તેમના ભણતરની જવાબદારી ઉપાડી છે. ટ્રસ્ટના આ પ્રયાસથી દીકરીઓ હવે ડોક્ટર બનીને સમાજની સેવા કરશે. માતા-પિતાની ખોટ પુરી કરતી આ એક પ્રેરણાદાયી ઘટના છે.