કલ્યાણપુર: દ્વારકાના ખિરસરામાં 12 નવેમ્બરે ખેડૂત મહાસભા: વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે થશે રજૂઆત
દેવભૂમિ દ્વારકાના ખિરસરા ગામે 12 નવેમ્બરે બપોરે 4 વાગ્યે ખેડૂત મહાસભાનું આયોજન. દુષ્કાળ સહાય, પાક ધિરાણ માફી, જમીન માપણી, વીજ લાઇન વળતર અને વીમા મુદ્દે ખેડૂતો અવાજ ઉઠાવશે. ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આયોજન.