Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow

સતલાસણા: ધરોઈ ગામે પાણીના ટેન્કર ચાલકને માથામાં પથ્થર મારતા 5 સામે ફરિયાદ નોંધાઈ

Satlasana, Mahesana | Dec 3, 2025
કમલેશસિંહ ચૌહાણ ખાનગી કંપનીના પાર્કિંગમાં ઉભા હતા ત્યારે જવાનજી ઠાકોરે આવીને કહ્યું કે મેં તને પાણીના ટેન્કર માટે કેટલા ફોન કર્યા પણ તું આવ્યો કેમ નહી કરી બાજુંમાં પડેલ પથ્થર મારતા નીચે પડી ગયા હતા બાદમાં ઉપરાણુ લઈને આવેલા અન્ય ઈસમોએ પણ મારામારી કરી હતી. વચ્ચે પડેલા ફરિયાદીના ભાઈને પણ વાખ્યું હતું. જેથી 108 મારફતે વડનગર જઈ સારવાર મેળવી ધરોઈ ગામનાજ 5 લોકો સામે સતલાસણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.