મુળી તાલુકાના વીરપર ચોકડીથી વેલાળા તરફ જવાના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક ચાલક જેમાં જીજે 13 એલ એલ 7073 નંબર વાળા બાઇક ચાલક આધેડને ગંભીર ઇજા પામી હતી રાહદારીઓ દ્વારા તુરંત 108ની મદદથી ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા