Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ધંધુકા: બાવળીયાળી પાસે ટ્રક બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલક ઈજાગ્રસ્ત. #dhandhuka #amdavad #અમદાવાદ #ધોલેરા #અકસ્માત #accident

Dhandhuka, Ahmedabad | Jun 1, 2026
બાવળીયાળી ખાતે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરના બાવળીયાળી ગામ પસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા. સ્થાનિકોએ 108 ને જાણ કરતા 108 ઘટના સ્થલે પહોંચી પ્રાથમિક સારવાર અર્થે લઇ જઈ વધુ સારવાર અર્થે ભાવનગર ખાસેડાયો.