Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ડીસા શહેર: વિરૂણા ગામે ગ્રામ સચિવાલયનું રાજ્યના મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું....

Deesa City, Banas Kantha | Dec 20, 2025
ડીસા તાલુકાના વિરૂણા ગામે ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીના હસ્તે ગામ સચિવાલયનું તા.૨૦/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત વિરૂણા ગ્રામપંચાયત ના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ ટીમ તેમજ ડીસા ગ્રામિણ મામલતદાર વન વિભાગ અધિકારીઓ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત મહા મંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા....

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: વિરૂણા ગામે ગ્રામ સચિવાલયનું રાજ્યના મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.... - Deesa City News