છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ
છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને યોજનાઓના ઝડપી અમલીકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.