રિમાઇન્ડર
અમદાવાદ થી ગઠિયા (arthritis) અને ઓટો-ઇમ્યૂન (autoimmune) બીમારી ના ડૉક્ટર હવે આપડા પાલનપુર માં .
ડૉ. હાર્દિક રાઠોડ ની આગામી ઓપીડી
પાલનપુર માં ૨૦/૦૮/૨૦૨૬ , ગુરુવાર ના રોજ છે.
મહિના ના દર ત્રીજા ગુરુવાર પાલનપુર માં
આગામી ઓ પી ડી : ૨૦/૦૮/૨૦૨૬
સમય: બપોર ૦૧ કલાક થી ૦૪ વાગ્યા સુધી.
સ્થળ: હિન્દ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ .
ડી- ૨ , ત્રીજો માળ, જાગૃતિ ઇમેજિંગ સેન્ટર ની ઉપર , મેડિપોલિસ. પાલનપુર ડીસા હાઇવે .
એપોઇન્ટમેન્ટ: 9913 385001