Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગારિયાધાર: ગારીયાધાર નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તારમાં જ પાણીનો પ્રશ્ન, સ્થાનિકોમાં રોષ

Gariadhar, Bhavnagar | Jun 12, 2026
ગારીયાધાર નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તારમાં જ પાણીનો પ્રશ્ન, સ્થાનિકોમાં રોષ ગારીયાધાર શહેરમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ખાસ કરીને નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તારમાં જ પાણીનો પ્રશ્ન ઉભો થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે નિયમિત પાણી પુરવઠો ન મળતા રોજિંદી જીવન પર સીધી અસર પડી રહી છે.
ગારિયાધાર: ગારીયાધાર નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તારમાં જ પાણીનો પ્રશ્ન, સ્થાનિકોમાં રોષ - Gariadhar News