નાંદોદ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભારત પર્વ-2026નું આકર્ષણ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 'ભારત પર્વ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. 'શક્તિ ઓફ ભારત' થીમ હેઠળ દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, હસ્તકલા અને હેન્ડલૂમની ઝાંખી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.