ગાંધીનગર: અર્બુદા સંમેલનના સામાજિક એકતાના સંદેશને દિનેશ બાંભણિયાનું સમર્થન
અર્બુદા સંમેલનમાં વ્યક્ત કરાયેલા સામાજિક એકતા અને ભાઈચારાના વિચારને દિનેશ બાંભણિયાએ ટેકો આપ્યો છે. તેમણે સમાજમાં ભેદભાવ ભૂલીને સૌને હળીમળીને રહેવા અને ભાઈચારો વધારવા અપીલ કરી હતી.