સુરતના રાંદેરમાં 'ચોર'નો પગરખાં પર હાથસાફ,એક જ રાતમાં 48 ઘરોમાંથી મોંઘા બૂટ-ચપ્પલની ચોરી,પસંદગીના બૂટ જ ચોર્યા, 2 થેલા ભરીને થયો ફરાર, CCTV,સુરતના રાંદેરમાં 'ચોર'નો પગરખાં પર હાથસાફ, એક જ રાતમાં 48 ઘરોમાંથી મોંઘા બૂટ-ચપ્પલની ચોરી,ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ..