ગારિયાધાર: ગારીયાધર શહેરમાં વોર્ડ નંબર ત્રણ માં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં તંત્રના ધાંધિયા
ગારીયાધર શહેરમાં વોર્ડ નંબર ત્રણ માં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં તંત્રના ધાંધિયા ગારીયાધર શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં લાબા સમય થી બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં તંત્ર ને આળસ આવતી હોય તેવું લાગી રહ્યુ છે. રાત્રે અંધારા માં લોકો ને મુશ્કેલી ન પડે તે હેતુ થી સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવે છે. પરંતુ ગારિયાધાર શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યુ છે. સમગ્ર વિસ્તાર માં મોટા ભાગની લાઈ