સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના
હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક
ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી.
ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત
આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો.
લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો.
મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા.
#surat #explorepage✨
Udhna, Surat | Jun 23, 2026