પાટણ જિલ્લાના રાધનપુર-સમી માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. દ્વારકા દર્શન કરીને ભાભરમાં રહેતી દીકરીને મળવા જઈ રહેલા સોની પરિવારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. જેમાં સોની પરિવારના 2 લોકોના કરુણ મો*ત થયા છે. જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
#patan #radhanpur #roadaccident #gujaratnews #humdekhengenews