ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન એશ્લે ગાર્ડનર અંગત જીવનને લઈને વિવાદમાં આવી ગઈ છે. તેમની પત્ની મોનિકા રાઈટે સોશિયલ મીડિયા પર એશ્લે પર બેવફાઈનો ગંભીર આરોપ લગાવ્યો છે. દાવા મુજબ, એશ્લેએ પોતાની જ એક સાથી મહિલા ક્રિકેટર સાથે સંબંધ રાખીને દગો આપ્યો હતો. જોકે, આ આરોપોને લઈને એશ્લે ગાર્ડનર અથવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
#AshleighGardner #AustraliaCricket #WomenCricket #CricketNews #SportsNews #HumDekhengeNews