🇮🇳 15 ઓગસ્ટ નિમિત્તે વિશેષ ઓફર! 👁️✨
ડાયાબિટીસની અસર આંખો પર પણ થઈ શકે છે. આ સ્વાતંત્ર્ય દિને તમારી આંખોની કાળજી લો અને ડાયાબિટીસથી થતી સમસ્યાઓથી સુરક્ષિત રહો.
Akshar Vision Arena દ્વારા આયોજિત:
🩺 FREE DIABETES EYE CHECK-UP CAMP
🔹 કેમ્પની વિશેષતાઓ:
✔️ ડાયાબિટીસની આંખોની સંપૂર્ણ તપાસ
✔️ નિષ્ણાત ડોક્ટર દ્વારા યોગ્ય સલાહ
✔️ વિશેષ ડાયગ્નોસ્ટિક દ્વારા ચેક-અપ
✔️ આંખોના સારા સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન
📅 તારીખ: 15 ઓગસ્ટ, 2026
(નોંધ: ઓફર માત્ર વિજલપોર બ્રાંચ પર જ લાગુ છે.)
⚠️ કેમ્પ માત્ર એપોઇન્ટમેન્ટ બેઝ છે, તેથી આજે જ તમારો સ્લોટ બુક કરો!
📞 સંપર્ક: +91 95583 26809
.
.
#AksharVisionArena #FreeEyeCamp #DiabetesEyeCare #IndependenceDayOffer #HealthyEyes