Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

પાટણ જીલ્લાની કુખ્યાત " મસ્તાની ગેંગ” ના નામથી પોતાના પીકપ ડાલા પાછળ “ મસ્તાની ગેંગ કીંગ ઓફ રબારી" જેવું મોટા અક્ષરે લખાણ લખાવી ભાભર શહેરમાં રોફ જમાવતા તથા ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભાભર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ જીલ્લામાં સઘન વાહન ચેકીંગ ડ્રાઈવ રાખવા સુચન કરેલ જે અંર્તગત શ્રી.એસ.આર.ભારાઈ સાહેબ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ તથા પો.ઈન્સ શ્રી એચ.એલ.જોષી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઈ પ્રહલાદસિંડ જેમાજી બ.નં.૫૨૮ તથા અ.પો.કો મડાદેવભાઈ જેસુંગભાઈ બ.ન.૭૬૧ નાઓ વિગેરે પોલીસ સ્ટાફના માણસો મે.પો.અધિ.સા.શ્રી વાવ-થરાદ નાઓની ટ્રાફીક ડ્રાઈવ અનુસંધાને ભાભર વાવ સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા દરમિયાન ભાભર વાવ રોડ ઉપર જાહેર રોડ ઉપર એક મડીન્દ્રા કંપનીનું બોલેરો પીકપ ડાલું જેનો આર.ટી.ઓ રજી.નંબર-GJ-08-AW-2245 નો અને સદરે પીકપ ડાલા ઉપર "મસ્તાની ગેંગ કિંગ ઓફ રબારી “ જેવું લખાણ લખેલ હોય સદરે પીકપ ડાલુ જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓને તથા ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે ઉભુ રાખી ગુનો કરેલ હોય જેથી સદરે ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાડી કરેલ છે. અટક કરેલ આરોપી:- મોતીભાઈ લક્ષ્મણભાઈ જાતે.રબારી ઉ.વ.૨૯ ધંધો.ડ્રાઈવીંગ રહે.વજાપુર નવા તા.ભાભર જીલ્લો.વાવ-થરાદ કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી (૧) એચ.એલ.જોષી પોલીસ ઇન્સ. ભાભર પો.સ્ટે. (૨) એ.એસ.આઈ પ્રહલાદસિંહ જેમાજી ભાભર પો.સ્ટે. (૩) એ.એસ.આઈ વિષ્ણુભાઈ હીરજીભાઈ ભાભર પો.સ્ટે. (૪) એ.એસ.આઈ માધુજી ભાવાજી ભાભર પો.સ્ટે. (૫) આ.પો.કો. મહાદેવભાઈ જેસુંગભાઈ ભાભર પો.સ્ટે. (૬) આ.પો.કો. વિક્રમભાઈ નાંનજીભાઈ ભાભર પો.સ્ટે.

Mahesana, Mahesana | Jun 3, 2026