✨રાસ રંગ નવરાત્રી મહોત્સવ – પાલનપુર✨
માં અંબાના આશીર્વાદ સાથે એક ભવ્ય શુભારંભ કાર્યક્રમ માટે તૈયાર થઈ જાઓ! 💃🕺
🎤 ખાસ ઉપસ્થિતિ સાથે
કિશન રાવલ
અનિતા રાણા
તેમજ અન્ય નામાંકિત કલાકારો 🎶
🙏 અતિથિ વિશેષ:
વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલો
📅 તારીખ: ૦૫-૦૯-૨૦૨૬, શનિવાર
⏰ સમય: સાંજે ૭:૩૦ કલાકે
📍 સ્થળ: રાધે ક્રિષ્ના પાર્ટી પ્લોટ, અમદાવાદ હાઇવે, ગઠામણ પાટિયા નજીક, રામજીનગર રોડ, પાલનપુર
ગરબાની ધૂન, ઉત્સાહ અને સંસ્કૃતિથી ભરેલી આ યાદગાર સાંજના સાક્ષી બનવા આપ સૌને હાર્દિક આમંત્રણ. ❤️
પધારજો… રંગ જામશે! 🔥
#RaasRang #RaasRang2026 #NavratriMahotsav #Palanpur #Navratri2026