સુરતમાં AAPને મોટો ઝટકો!
શહેર મહામંત્રી મઝહર સૈયદે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
'સેક્યુલર વિચારધારા'ના નારા સાથે AAPમાં જોડાયેલા મઝહર સૈયદે છોડ્યો પક્ષ
સમાજના ગંભીર મુદ્દે પાર્ટીનો સાથ ન મળતાં રાજીનામું આપ્યાનો દાવો
સુરત AAP સંગઠનમાં રાજીનામાથી રાજકીય ગરમાવો
ગુજરાતમાં AAP માટે મોટો સંગઠનાત્મક ઝટકો.
Udhna, Surat | Oct 3, 2026