નાંદોદ: રાજપીપળાની અમુક શાળાઓમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની શરૂઆત થઈ
Nandod, Narmada | Apr 12, 2025 નર્મદા જિલ્લામાં “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશી (CGMS)-૨૦૨૫”ની પરીક્ષા.આજે તા.૧૨/૦૪/૨૦૨૫ને શનિવારના રોજ સવારના ૧૧:૦૦ સમય દરમિયાન શરૂ થઈ ચૂકી છે જેમાં નવદુર્ગા હાઇસ્કૂલ-રાજપીપળા, એમ.આર. વિદ્યાલય-રાજપીપળા, શ્રીમતી એસ.આર.મહિડા કન્યા વિનય મંદિર-રાજપીપળા, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ- વડિયા, સ્વામીનારાયણ હાઈસ્કૂલ- રાજપીપળા, શાળામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે.