નાંદોદ: મહુપાડા ગામે વિસ્ફોટ પદાર્થનો જથ્થો રાખનાર 2 ઈસમોને SOGએ પકડ્યા, કુલ રૂ.1,60,590ની મત્તા જપ્ત
Nandod, Narmada | Apr 12, 2025 મહુપાડા ગામે વિસ્ફોટ પદાર્થ નો જથ્થો રાખતા એસ.ઓ.જી.નર્મદા દ્વારા સાગબારા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.આરોપી રોશનલાલ શાહ તેમજ રાજેન્દ્ર જૈન જેઓ ગેરકાયદેસર પાસપર્ડમેટ વગરનો વિસ્ફોટક પદાર્થ 22 સેન્ટીમીટર લાઈન જીલેટીક સ્ટીક નંગ 151 જેની કિંમત રૂપિયા 9060 ઇલેક્ટ્રોનિક ડિનોટર વાયર સાથેના નંગ 153 જેની કિંમત રૂપિયા 1530 તથા ટ્રેક્ટર જેની કિંમત ₹1,50,000 મળી કુલ 1 લાખ 60 હજાર 590 નો મુદ્દામાલ સાથે આરોપીને એસઓજી નર્મદા દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી