નાંદોદ: ગુજરાતના મુખ્યમંત્રી રાજપીપલા ખાતે એક પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા.#ગુજરાતમુખ્યપ્રમંત્રી#
Nandod, Narmada | Apr 12, 2025 ગુજરાતના મુખ્યમંત્રી રાજપીપલા ખાતે એક પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જેવો સ્વર રત્નસી મઈડાએ આદિવાસી બાળકોને વિનામૂલ્ય શિક્ષણની અમૂલ્ય તક પૂરી પાડી અસંખ્ય લોકોને મુખ્ય ધારા લાવી તેમના જીવનમાં અમૂલ્ય પરિવર્તન તે માટે આજે રાજપીપળા ખાતે રત્નસી મહીડા મેમોડિયલ એવોર્ડ નો કાર્યક્રમ હોવાથી તેઓ રાજપીપળા ખાતે આવી પહોંચ્યા છે