નાંદોદ: ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી રાજપીપલા હેલિપેડ ખાતે આવી પહોચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું .
Nandod, Narmada | Apr 12, 2025 રાજપીપલા હેલિપેડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઇ તડવી, અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ડૉ.નીતિશ ભારદ્વાજ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, સ્વ.રત્નસિંહજી મહિડાના પૌત્રી સુશ્રી વિરાજકુમારી મહિડા, રાજવી પરિવારના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર શ્રી એસ.કે. મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, ડીઆરડીએના ડાયરેકટર શ્રી જે.કે.જાદવ સહિતનાઓએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ