નાંદોદ: રાજપીપળા DGVCL સાથે 50.38 લાખનો વિશ્વાસઘાત કરનાર કંપની ના ત્રણ ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ
Nandod, Narmada | Apr 11, 2025 આ કૌભાંડ બહુ સમય થી ચાલી રહેલો હતો. પણ જીણવટ પૂર્વક તપાસ અને યોગ્ય જવાબ ના મળતા જીઇબી ન અધિકારીઓ એ આવવા ની ફરિયાદ કરી છે. જો પોલીસ દ્વારા જીણવટ પૂર્વક તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આવી આખા જિલ્લા માં કેટલી એજન્સી છે. તેની તપાસ પણ થવી જોઈએ, હવે જોવાનું રહ્યું આ બાબતે પોલીસ કેટલી ને કઈ રીતે તપાસ કરશે. શું મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે કે પછી આ પણ કોઈ ઉચ્ચ અધિકારી ન કહેવાતા બસ તપાસ રહશે એ લોક ચર્ચા ચાલી રહી છે.