ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રવિવારે ખેડા જિલ્લાની મુલાકાતે હતા. પ્રથમ તેઓએ સુપ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મહાદેવના પટાગણમાં જ કાર્યકરો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાદ કાર્યક્રમને નિહાળ્યો હતો. જે બાદ તેઓએ કાર્યકરોની સંબોધન કર્યું હતું જે દરમિયાન તેઓએ લોકલ ફોર વોકળલને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું