દસ્ક્રોઈ: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલ લાઠીચાર્જ મુદ્દે AAP પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરન બારોટનું મોટું નિવેદન
*દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલ લાઠીચાર્જ મુદ્દે AAP પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટનું મોટું નિવેદન* *ભાજપ સરકારે “અચ્છે દિન”નું સપનું બતાવીને લોકશાહીનો સૌથી કાળો દિવસ બતાવી દીધો: ડો. કરન બારોટ AAP* *યુવાનો પર આટલો બળપ્રયોગ શા માટે?: ડો. કરન બારોટ AAP*