Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

દસ્ક્રોઈ: અસલી પોલીસના હાથે નકલી પોલીસ ઝડપાયો, મહેસાણાનો શખ્સ ટ્રાફિક પોલીસ બનીને રોફ જમાવતો હતો

Daskroi, Ahmedabad | Feb 20, 2026
અસલી પોલીસના હાથે નકલી પોલીસ ઝડપાયો મહેસાણાનો શખ્સ ટ્રાફિક પોલીસ બનીને રોફ જમાવતો હતો બોડકદેવમાં ટ્રાફિક પોલીસ બની વાહનચાલકોને રોકી લાયસન્સ અને દંડની માંગણી કરતો હતો ઝડપાયેલા શખ્સની ઓળખ મહેસાણાના ભરતભાઈ બળદેવભાઈ સેનમા તરીકે થઈ
દસ્ક્રોઈ: અસલી પોલીસના હાથે નકલી પોલીસ ઝડપાયો, મહેસાણાનો શખ્સ ટ્રાફિક પોલીસ બનીને રોફ જમાવતો હતો - Daskroi News