અમદાવાદ શહેર: ગીતા પુરોહિત કેસ મામલો,ગીતા પુરોહિતના પતિ અર્જુનસિંહનો વિડીયો સામે આવ્યો
ગીતા પુરોહિત કેસ મામલો,ગીતા પુરોહિતના પતિ અર્જુનસિંહ નો વિડીયો સામે આવ્યો તેને વીડિયોમાં કહ્યું પહેલા, સત્ય જાણ્યા વિના, એવું કહેવામાં આવ્યું કે ‘તેણીને નશામાં ભેળવીને મારી નાખવામાં આવી હતી અને પછી ફાંસી આપવામાં આવી હતી. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ નેગેટિવ આવ્યો, ત્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 306 લાગુ કરવામાં આવી, અને એવું કહેવામાં આવ્યું કે તેણીને મૃત્યુ માટે ઉશ્કેરવામાં આવી હતી. પરંતુ શું કોઈએ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો?