Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

વલસાડ જિલ્લામાં પોલીસને નાકાબંધી દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે બાટલી વાળી કારની અટક કરી કારને તપાસ કરતાં સ્ટેપની નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કીની 192 બોટલો ઝડપી પાડી છે. પોલીસે આરોપી વિશાલભાઈ રમેશભાઈ બડગુજરની ધરપકડ કરી છે. તેની પાસેથી કાર નંબર GJ-19-BA-9102 સહિત કુલ રૂ. 2 લાખ 54 હજાર 570નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કારની ડિકીમાં સ્ટેપની નીચે ખાસ ચોરખાનું બનાવી તેમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવીને તેની હેરફેર કરવામાં આવી રહી હતી. નાકાબંધી દરમિયાન પોલીસે કારને અટકાવી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વલસાડ સીટી પોલીસે 54570 નો વિદેશી દારૂ અને કારની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 254570/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ

Valsad, Valsad | Jul 9, 2026
વલસાડ જિલ્લામાં પોલીસને નાકાબંધી દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે બાટલી વાળી કારની અટક કરી કારને તપાસ કરતાં સ્ટેપની નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કીની 192 બોટલો ઝડપી પાડી છે. પોલીસે આરોપી વિશાલભાઈ રમેશભાઈ બડગુજરની ધરપકડ કરી છે. તેની પાસેથી કાર નંબર GJ-19-BA-9102 સહિત કુલ રૂ. 2 લાખ 54 હજાર 570નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કારની ડિકીમાં સ્ટેપની નીચે ખાસ ચોરખાનું બનાવી તેમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવીને તેની હેરફેર કરવામાં આવી રહી હતી. નાકાબંધી દરમિયાન પોલીસે કારને અટકાવી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વલસાડ સીટી પોલીસે 54570 નો વિદેશી દારૂ અને કારની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 254570/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ - Valsad News