ભચાઉ: વોંધ ગામે ફાયરિંગ કરીને વૃદ્ધની કરપીણ હત્યા
Bhachau, Kutch | Apr 21, 2026 મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના વોંધ ગામે મુરલીધર દુકાન પાસે હરિદાસ સાધુ નામ વૃદ્ધની કરપીણ હત્યા થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પારિવારિક અદાવતને કારણે તેના ભત્રીજા મુકેશ સાધુએ હરિદાસ સાધુ પર ફાયરિંગ કરીને કરપીણ હત્યા નિપજાવી હતી.