આણંદ શહેર: આણંદ પીએસઆઇ માંથી પીઆઇ નું પ્રમોશન મેળવનાર 10 પીઆઈને પોસ્ટિંગ આણંદ જિલ્લામાં ચાર પીઆઇ ની બદલી
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતાઓ જોવાઈ રહે છે ત્યારે રાજ્ય સરકારે આજે અગાઉ 254 જેટલા પીએસઆઇ ને પ્રમોશન આપી જે તે જગ્યા ઉપર રાખવામાં આવ્યા હતા તેમને પોસ્ટિંગ આપી બદલીઓ કરી દેવામાં આવી છે જેમાં આણંદ જિલ્લાના 10 પીઆઇ નો સમાવેશ થાય છે