Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: એસ.જી. હાઇવે પર સ્કુલ રીક્ષા ચાલકની ગંભીર બેદરકારી

અમદાવાદના હાઇવે પર સ્કુલ રીક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે.. જેમાં એક વિદ્યાર્થી રીક્ષાની પાછળ લટકતી હાલતમાં જોવા મળ્યો..ત્યારે આ મામલે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જેવા સવાલ ઉઠવા પામ્યા છે..

MORE NEWS

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026

Get Set Go film ની team - માણેકચોકમાં બાળમિત્રો સાથે યાદગાર મહેફિલ! ❤️

માણેકચોકમાં નાનાં મિત્રો સાથે થોડો સમય વિતાવવાનો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર મળ્યો, તે અમારા માટે પણ એક યાદગાર અનુભવ રહ્યો. તેમની ખુશીમાં જ સાચો આનંદ સમાયેલો છે.

Team Get Set Go દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ચિરંજીવી’ માત્ર એક વિચાર નથી, પરંતુ સમાજ માટે કંઈક સારું કરવાની એક પહેલ છે. આ પહેલ હેઠળ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

ખૂબ જ ટૂંક સમયમાં Get Set Go film team એક હેલ્પલાઇન નંબર જાહેર કરશે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ ઝડપથી પહોંચી શકાય અને વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાઈ શકે.

‘ચિરંજીવી’ એક ફિલોસોફી છે – જ્યાં દરેક વ્યક્તિ બીજાના જીવનમાં આશાનું કિરણ બની શકે. ❤️

#GetSetGo #MissionChiranjeevi #HumanityFirst #StandWithGujarat #GujaratiCinema

Get Set Go film ની team - માણેકચોકમાં બાળમિત્રો સાથે યાદગાર મહેફિલ! ❤️ માણેકચોકમાં નાનાં મિત્રો સાથે થોડો સમય વિતાવવાનો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર મળ્યો, તે અમારા માટે પણ એક યાદગાર અનુભવ રહ્યો. તેમની ખુશીમાં જ સાચો આનંદ સમાયેલો છે. Team Get Set Go દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ચિરંજીવી’ માત્ર એક વિચાર નથી, પરંતુ સમાજ માટે કંઈક સારું કરવાની એક પહેલ છે. આ પહેલ હેઠળ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં Get Set Go film team એક હેલ્પલાઇન નંબર જાહેર કરશે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ ઝડપથી પહોંચી શકાય અને વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાઈ શકે. ‘ચિરંજીવી’ એક ફિલોસોફી છે – જ્યાં દરેક વ્યક્તિ બીજાના જીવનમાં આશાનું કિરણ બની શકે. ❤️ #GetSetGo #MissionChiranjeevi #HumanityFirst #StandWithGujarat #GujaratiCinema

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026