Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

પારડી: તીઘરામાં થયેલી ઘરફોડ ચોરીનો આરોપી કઈ રીતે ઝડપાયો જે વિશેની પોલીસ વડાએ આપી વધુ માહિતી

Pardi, Valsad | Oct 14, 2024
પારડીના તીઘરા ગામે બગવાડા હાઇસ્કુલ સામે રહેતા પરિવારને ત્યાંથી આશરે ચાર માસ અગાઉ ચોરે મેન દરવાજો તોડ્યા વિના અંદાજે 20 થી 25 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થયો હતો. જેની પારડી પોલીસની તપાસમાં પાડોશી જ પરપ્રાંતીય યુવાન ચોર હોવાનું બહાર આવ્યું છે. જે કઈ રીતે ઝડપાયો જે અંગેની જિલ્લા પોલીસવાડાએ સોમવારના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે વધુ માહિતી આપી હતી.