Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

SBI બેંકમાં યુવતીના પર્સની ચોરીની ઘટના સામે આવી! યુવતી પોતાનો બેગ ટેબલ પર મૂકી બેંકના કાઉન્ટર પર ગઈ હતી. આ દરમિયાન સોફા પર બેઠેલા એક વૃદ્ધે તકનો લાભ લઈ બેગ ખોલ્યો અને અંદરથી પર્સ ચોરી કરી ફરાર થઈ ગયો. પર્સમાં ₹10,000 રોકડા ઉપરાંત જરૂરી દસ્તાવેજો પણ હતા. બેગમાં પર્સ ન મળતા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા, જેમાં વૃદ્ધની સમગ્ર કરતૂત કેદ થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. #SBI #Theft #Kosamba #CCTV #GujaratNews CrimeNews StayAlert

Udhna, Surat | Jun 11, 2026

MORE NEWS

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો.
• મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ.
• મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા.
• કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ.
• ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
• ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો. • મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ. • મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા. • કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ. • ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. • ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

Udhna, Surat | Jun 11, 2026

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ

ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા

#krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

Udhna, Surat | Jun 11, 2026

SBI બેંકમાં યુવતીના પર્સની ચોરીની ઘટના સામે આવી! યુવતી પોતાનો બેગ ટેબલ પર મૂકી બેંકના કાઉન્ટર પર ગઈ હતી. આ દરમિયાન સોફા પર બેઠેલા એક વૃદ્ધે તકનો લાભ લઈ બેગ ખોલ્યો અને અંદરથી પર્સ ચોરી કરી ફરાર થઈ ગયો. પર્સમાં ₹10,000 રોકડા ઉપરાંત જરૂરી દસ્તાવેજો પણ હતા. બેગમાં પર્સ ન મળતા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા, જેમાં વૃદ્ધની સમગ્ર કરતૂત કેદ થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. #SBI #Theft #Kosamba #CCTV #GujaratNews CrimeNews StayAlert - Udhna News