Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: નશામાં AMTS બસ ચાલકે બસ એલિસબ્રિજ પર ચઢાવવાની જગ્યાએ રિવરફ્રન્ટમાં ઘુસાડી દીધી

નશામાં AMTS બસના ડ્રાઈવરે AMTS બસ એલિસબ્રિજ પર ચઢાવવાની જગ્યાએ રિવરફ્રન્ટમાં ઘુસાડી દીધી હતી. જ્યાં બ્રિજની નીચે જ ડીવાઈડરને ટક્કર મારી હતી. આસપાસના લોકો ભેગા થતા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી બસ કબ્જે કરી છે.