મુળી: ખેડૂતોને વળતર ન મળતા BPCL પાઇપલાઇનનું કામ અટકાવ્યું
મુળીના ઉમરડા અને ધર્મેન્દ્રગઢ ગામે BPCL પાઇપલાઇનનું કામ ખેડૂતોએ અટકાવ્યું છે. 5 મહિનાથી વળતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. શિયાળુ પાકના નુકસાનના વળતર માટે ચેકથી ચુકવણી કરવાની માંગ કરવામાં આવી છે.