ભાવનગર શહેર: ભગવાનની રથયાત્રામાં કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભગવાનનો રથ ખેંચી અનોખા અંદાજમાં જોવા મળ્યા
Bhavnagar City, Bhavnagar | Jul 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજાય હતી જે રથયાત્રાના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે સમયે ભાવનગર શહેરના સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીના રથને દોરડા વડે ખેંચવી અને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ભગવાનના રથ ને જીતુભાઈ વાઘાણીએ દોરડા વડે ખેંચી અને પરંપરાગત રીતે રથયાત્રામાં જોડાયા હતા.