આજે રવિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ ખાડીયામાં પખાલીની પોળમાં મકાનની ગેલેરી ધરાશાયી થઇ હતી.જર્જરિત મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થઇ હતી.જોકે સદનસીબે ઘટના સમયે કોઇ હાજર ના હોય કોઈ જાનહાનિ થવા પામી ન હતી.જોકે નીચે પડેલા વાહનોમાં થયું નુકસાની સામે આવી હતી.