આજે મંગળવારે બપરે 12 વાગ્યાની આસપાસ વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાણી ટપકતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં પાણી ટપકતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.જેમાં તંત્ર દ્વારા 61 કરોડના ખર્ચે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યુ છે.ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.