રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિતે સ્વામિનારાયણ મંદિર ખાતે થી રામ ભગવાન ની શોભા યાત્રા નો તારીખ 6/3/25 રવિવારના બપોરના 3 વાગ્યાના સમયે પ્રારંભ કરવામાં આવ્યો આ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો હવેલી ચોક પોલીસ સ્ટેશન ચોક ટાવર ચોક સીવીલ હોસ્પિટલ ચોક બસ સ્ટેન્ડ સહિતના માગૅ ઉપર ફરી જલારામ મંદિર ખાતે સાંજ 8.30 મીનીટે પૂર્ણ કરવા આવી હતી આ શોભાયાત્રામાં બોહળી સંખ્યામાં હીન્દુ ભાઈ ઓ અને બહેનો યુવાનો શોભાયાત્રામાં જોડાયા હતા.